Image

પિતાનાપ્રસ્વેદ કાવ્યનો રસાસ્વાદ


સ્વ રચિત કવિતાનો  છંદશિખરિણી છે. શિખરિણી છંદમાં 17 વર્ણ હોય છે અનેતેનું બંધારણ " ગા" છે, યતી 6 અને 12 અક્ષરેઆવે છે. કાવ્યમાં કલ્પનાછે કે દરેક પિતાએટલો પરિશ્રમ કરે છે કેતેના પરસેવાથી સમુદ્ર ભરાયો છે. સમુદ્રની ખારાશ તેના મહેનતનાપરસેવાની છે અને સમુદ્રમાંરહેલ મીઠું જેમ ભોજનમાંસ્વાદ લાવે છે તેમપિતાની મહેનત તેમના કુટુંબઅને બાળકો માટે છેનહિ કે પોતાના આનંદમાટે છે. પિતાના પરિશ્રમીઅને નિસ્વાર્થ સ્વભાવનું નિરૂપણ કરી તેમનેદરિયા સાથે સરખાવ્યા છે.

પિતાનાપ્રસ્વેદે, જળ ભરિત આનંદદરિયે

ઊંડા ધીરા વે'તા, સતત સમણાં અંક કરીયે


પિતાનાધીર ગ્મ્ભીર વિચારથી, મહેનતથી, સહકારથી બાળકો કાયમ પોતાનાસ્વપન સાકાર કરે છે. અહીં પિતાની પરિપક્વતા, દીર્ઘદ્રષ્ટિ અને સહયોગ કરવાનીવૃત્તિ પ્રગટ કરે છે.

હતા નાના જયારે, મનભરિને પ્રેમ કરતા

અમે જયારે રોતા, ધરપતિને શાંત કરતા


બાળક નાનું હોય ત્યારેપિતા બાળકોને વહાલ કરે છેઅને કોઈ કારણસર રડેતો ધરપત આપી શાંતકરે છે. અહીં પિતાનીઅલગ અલગ જવાબદારી નુંવર્ણન છે, બાળકને પ્રેમઅને જરૂર પડ્યે પોલીસતરીકેની ભૂમિકાનું વર્ણન છે.  


હલેસામારીને, જતન કરતા અંગભરીયે

વહે વેગે સૌના, જીવનભરના રંગ ભરીને   


પિતાનુંજીવન ખલાસીની જેમ હલેસા મારીબાળકોના જીવનની નૌકા પારપાડે છે. પિતા કુટુંબનુંજતાં કરે છે અનેજીવનના રંગ ભરે છે.


દિ યે રાતે જાગી, સતત અમના જંગ લડતા  

વહે વેગે સૌની જીવનનવકા ધન્ય ધરતા


દિવસ રાત જાગી, જીવનસંઘર્ષ કરતા, લડતા જીવનવહાવે છે પોતાનું અનેબાળકોનું, ભલું કરે છે, ધન્ય કરે છે.


ઊંડે અંધારેથી અમ હૃદય સંસ્કારભરતા

સુઝાવેજ્ઞાનીને, સરલ કરતા કંટકવત્તા  


બાળકોનેસંસ્કાર આપી અને કેળવણીથીજીવનના અંધારા દૂર કરેછે, જ્ઞાનનું સિંચન કરે છેઅને જીવનમાં સંભવિત કંટક દૂરકરવામાં મદદ કરે છે.  


વધારેમાંગો તો, નયન નિરખીપ્રેમ કરતા  

ખાતા કે પીતા, સ્વજન સવને સાથ લઈને


પિતાનીઉદારતાનું નિરૂપણ છે, બાળકવધશ્રે માંગે તો પિતાતેમના પોતાના ભાગમાંથી ખાવાનુંઆપે છે અને પોતેએકલા ખાતા-પિતા નથીપણ જયારે જયારે કંઈખુશી વહેંચવાની હોય, ખાવાનું હોયતો બધાને સાથે રાખીનેખાય છે.   અહીંપિતાની નિસ્વાર્થ જીવન કલાનું વર્ણનછે.


વિખાતાભાંડુને, સમજ દઈને એકકરતા

રાતે કે દી'યે ભજન ભક્તિસર્વે   જનની

કુટુંબનાવડાની જવાબદારી બેખૂબી નિભાવે છે. ભાઈ-બહેન ભાંડુ વચ્ચેકોઈ લડાઈ ઝગડો હોયતો સમજાવી સમાધાન કરાવેછે. રાત દિવસ કુટુંબની સેવા કરતા રહેછે.  નિશાળેમેલીને, અમ હૃદય સંસ્કારભરતા

રખે ને તોફાને, કરકમળથીશાંત કરતા


બાળકોનેબચપણમાં રમવાનું બહુ મન થાય  પણપિતા સાંજે છે કેબાળક મોટું થઈને પગભરથાય તે જરૂરી હોયછે માટે તેને નિશાળેભણવા મૂકે છે અનેબાળકો તોફાન કરે તોનાની મોટો સજા કરીશાંત કરે છે.  


વિચારેવેગેથી, અમ તણી વળીવાત કરતા

કહે રાતે વાતો, મંગલમયને મૃદુ સરખી

બતાવેતારા ને, જગ નભઅને વિશ્વ મધ્યે


દરેક પિતાને પોતાનું બાળકશ્રેષ્ઠ બને તેવી ખ્વાહિશહોય છે એટલે કોઈમળે તો પોતાના બાળકનાઅને તેની આવડતના વખાણકરે છે. રાતે સૂતીવખતે આકાશ, તારા અનેવિશ્વની સમાજ આપતા આપતાવાર્તાઓ કરે છે. દુનિયાનીજટિલ વાતોનો સરળ ભાષામાંસાર આપે છે.