બીના અપૂર્વ દેસાઈ નાં સાહિત્ય પ્રત્યેના વિચારો

neeta kotecha

neeta kotecha

27 July 2018 · 1 min read

બીના અપૂર્વ દેસાઈ
* બી. કોમ
* શિક્ષિકા રહી ચૂકી છુંં
ગૃહિણી, લેખન
* શોખ એટલે મનગમતુ પ્રવૃત્તિ જેનાથી માનસિક અને શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે.
* બીના 'ઝીલમીલ'
* સૌ પ્રથમ કાવ્ય કોલેજ પછી લખાયું. કુદરત ને નિહાળતા વિચારો આવ્યા જે કાવ્ય રૂપે નિરૂપણ થયુ.
* ગઝલ, ટુંકી વાર્તા, નવલિકા લખવી એ સાહિત્યિક સાહસ ખેડવાની ઈચ્છા છે.
* હાલમાં 'ધબકાર ' 'લેખીની' 'સાહિત્ય સભા' ગૃપ્સ માં જોડાયેલી છું.
* પ્રવર્તમાન સાહિત્ય લોકો સુધી જલ્દી પહોંચે છે. મને કાગળમાં છપાતાં સાહિત્ય ગમે છે, કારણ કે તે તમે ગમે ત્યારે ગમે તેટલી વાર વાંચી શકો છો. તે ઊંડાણ થી સમજી શકો છો. પુસ્તક એ સવૅ શ્રેષ્ઠ મિત્ર છે.
* વાચકવગૅૅ નવ પ્રકાશિત પુસ્તક અને લખનાર ને આવકાયૅ આપી સહૃદય સ્વીકારવા જોઇએ.


beena2468@gmail.com

  Never miss a story from us, get weekly updates in your inbox.