સ્ત્રી ગૌરવ - માસિકની માનસિકતા

શરમ છોડો, હવે તો કંઈક બોલો !

કંઈક બદલવું હોય તો......સમય આપવો પડે . ધીરજ જોઈએ ...... ધગશ પણ જોઈએ પીરીયડ ની વાતો ગર્વ થી જ કરવી જોઈએ શરમ શા માટે એ કંઈ શરમની વાત  તો છે જ નહીં ... 

આ આખું અઠવાડિયું આપણી નીશીતા એટલે કે રેડિયો જોકી નૂપુર આ જ  બાબતે બધાની આંખો અને જીભ ખોલવા આવી રહી છે એનાં 94.3 માય એફ એમના એના 16 always કાર્યક્રમ માં અને આજે હું પણ મારા આ વિષય પર ના વિચારો શેર કરવાં આવી રહીં છું તો ભૂલતા નહીં...
મારા વિચારો  જાણવા સાંભળો આજે અત્યારે 11 થી  2 માં 12 થી 1 વચ્ચે ..... આ બાબતે બધાએય મને બોલ્ડ કહીં હિમ્મત વાળી કહીં  ..ભડ ની દીકરી કહીં પણ મારે આ બાબતે વાતો કરવામાં ન તો કોઈ હિમ્મત ની જરૂર પડી ન કોઈ તાકાતની હું જે હતી એ જ રજૂ કરવાનું હતું .... બસ મારા જેટલું નહીં પણ પોતાના માટે બોલવું પડે ત્યાં બોલો અને સ્ત્રીત્વ શરમ નહીં અહંમ ની વાત છે ........#Proud #of #periods (MMO) માતંગી માંંકડ ઓઝા

  Never miss a story from us, get weekly updates in your inbox.