શ્રીમતી માના વ્યાસ નાં સાહિત્ય પ્રત્યેના વિચારો

1)નામ-શ્રીમતી માના વ્યાસ
અભ્યાસ-M.sc.
વ્યવસાય-હાલમાં ગૃહીણી
રહેઠાણ-વિલે પાર્લે (પ)મુંબઈ
2) શોખ એટલે મનગમતી પ્રવૃત્તિ શીખવી, કરવી .વાંચવું, લેખન ,ગાવું અને યોગ મનગમતી પ્રવૃત્તિઓ.
3)માના વ્યાસ. હજી સુધી ઉપનામ શોધ્યું નથી.
4)હજી સુધી કંઇ છપાવ્યું નથી
5)સગપણ પછી ફિયાન્સ ને ખુબ પત્રો લખતી જે એ અંગ્રેજી માધ્યમ ભણેલા હોઇ બરાબર સમજી શકતો નહીં. પરંતુ સરસ તારીખ વાર ફાઇલ કરી રાખ્યા હતા. લગ્ન પછી ઘણી વાર ફાઇલ ખોલીને મને વાંચીને સમજાવવા કહેતો.ત્યારે જે પ્રશંસા મળી એ જ વધુ લખવાની પ્રેરણા બની.
6)મુંબઈ સમાચાર માં સ્પર્ધક શી કૃતિ માં વાર્તા છપાઇ છે. 17-7-18.આનંદોત્સવ સંસ્થા જે યશવંતભાઇ ત્રિવેદી ચલાવે છે એ પુસ્તકોમાં કવિતા તથા લેખ છપાયા છે.
7)કવિતા સંગ્રહ અને લઘુકથા ની ઇચ્છા છે.
8)હાલમાં story mirror સિવાય કોઈ નહીં.
9)સાહિત્ય એ સાહિત્ય જ રહેશે. પછી ઓનલાઇન હોય કે પ્રકાશિત.સુજાણ વાચક પોતાના રસ નું ક્યાં ય થી પણ શોધી ને વાંચશે જ.
10)વાચક વર્ગ ને વાસ્તવિકતા સાથે કલ્પના ના રંગો થી સજાવેલ વાર્તાઓ અને અર્થ અને ઉર્મિ સભર કવિતા ઓ પીરસવાનું ગમશે.
11)ગુજરાતી આપણી માતૃભાષા છે. મા ની વાતો સહજ રીતે જ સમજી શકશો.એ ની એક પોતાની ઓળખ છે.ઓળખાણ કરશો તો માણી શકશો.
12) Mana vyas.
B-401"krishnaraj"bld
St.xavire school rd Vile parle west
Mumbai 400056
Mob-9820107622

  Never miss a story from us, get weekly updates in your inbox.