બચેલા સંબંધો

લાગણીઓ ના સંબંધો ઓછા થતા જાય છે.  એક બીજા પ્રત્યેનો સ્નેહ ઓછો થતો જાય છે. અને એની સીધી અસર
પરિવારના આપસી વ્યવહારમાં પણ આવી રહી છે.
યુવાનો software માં નોકરી કરવા  બહાર જઈ રહયા છે- દૂર જઈ રહ્યા છે. એમ કહો કે દૂર થઈ રહ્યા છે. આ દુરીની અસર હવે સંબંધોમાં પણ આવી  રહી છે !
Software માં રહેતા, રહેતા તેમનું soft heart બદલાઈ નહીં જાય તેની કોઈ ખાત્રી છે ખરી ?

  Never miss a story from us, get weekly updates in your inbox.