જીસ દેશ મેં ગંગા બહેતી હે !



રાજ કપુર ની આ ફિલ્મ પ્રદર્શિત થઈ ત્યારે(1961) તેમનું નામ એક સારા દિગ્દર્શકો મધ્યે ગણાતું હતું. છતાં  જિસ દેશમેં  માં તેમણે દિગ્દર્શનની જવાબદારી રાધુ કરમાંકરને સોંપી હતી. જો કે સહુ એમ જ માનતા હતા કે , પડદા પાછળના અસલી દિગ્દર્શક રાજ કપૂરજ હતાં.
આ પિકચર એ વખતનું ખુબજ હિટ ગણાયું હતું. અને અનેક એવોર્ડ્સ( 1962) જીત્યા હતા.FILM FARE ના ચાર એવોર્ડ્સ જીત્યા હતા અને તેની દરેક CATAGORY માં નોમિનેશન મળ્યું હતું.
અમારા ઘરમાં સૌને પિતાજી, ભાઈઓ-વગેરે સૌને ફિલ્મ જોવા નો
માણવાનો અને તેનું વિશ્લેષણ કરવાનો શોખ હતો. સૌ પિકચર જોયા બાદ  શુ સારું હતું , શુ ખરાબ હતું વગેરે ની ચર્ચા કરતાં. મને પણ આ શોખ  વારસામાં માં મળ્યો હતો. જિસ દેશ મેં મારી પહેલી ફિલ્મ જેને મેં દરેક ANGLE તરીકે જોઈ હતી, જાણી હતી અને માણી હતી.
આ પિકચર નો પહેલો scene હજુ પણ મારી યાદમાં કંડારાયેલો છે!
ગંગા નદીમાં ખુબજ દુરથી(long shot) એક બિંદુ દેખાય છે જે આસ્તે આસ્તે એક હોડીના રૂપમાં આકાર પામે છે...I WILLNEVER FORGET THIS SCENE AND THE MOVIE
TOO !!  IT WAS A VERY VERY GOOD MOVIE !!!

(P.C . FLIPCART)



.

  Never miss a story from us, get weekly updates in your inbox.