Image

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખક શ્રી ગિરિમાલ સિંહ ચવડા સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

પૂરું નામ: ગિરિમાલ સિંહ સુરુભા ચાવડા
ઉપનામ: "ગીરી"
માતાનું નામ: હંસબા
પિતાનું નામ: સૂરુભા
વતન: કોયલાણા (ઘેડ) તા: માણાવદર જી: જૂનાગઢ


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

શિક્ષણ: પ્રાથમિક શિક્ષણ ની શરૂઆત કોયલાણા પે.  સે. શાળા કરી હતી.

૮ થી ૧૦ કોયલાણા માધ્યમિક શાળા માં અભ્યાસ કરીઓ હતો.

૧૧ થી ૧૨ જીનીયસ હાયર સેકન્ડરી સ્કુલ માણાવદરમાં અભ્યાસ કર્યો હતો.

કોલેજ અભ્યાસ sssdiit કોલેજ જૂનાગઢ કરેલો.
હાલ system engineer નોકરી કરી રહ્યો છું.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? સાહિત્ય સાથે નું જોડાણ: એક ઘટના પરથી જેને મારી એક રચના "એક ભૂખ્યું સ્મિત" માં લખી છે.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

નાનીવયે સાહિત્ય સંદર્ભી અભ્યાસ અને લોકો સુધી પહોંચવામાં માં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજના સાહિત્યને સાહિત્ય એટલે યુવાનો માટે એક "પ્રેરણા"


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હાસાહિત્ય કરો માટે એક નવી રાહ આપી છેઅને એના પથ પરથી તે પોતાનું આગવી ઓળખ સાહિત્ય ક્ષેત્રે ઉભી કરી શકે છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

રચના : અત્યાર સુધીમાં માં ૧૦ રચના પ્રકાશિત કરી ચુક્યો છું.

મેગેઝિન: "સક્ષમ"

રચના ના નામ : ૧) એક ભૂખ્યું સ્મિત
૨) મૃત્યું એક વેદના
૩) " Mistirious Girl " એક રહસ્યય વાર્તા.
૪) મારી માં
૫) કુદરત ની કરામત
૬) બલિદાન
૭) દોસ્તી એક પ્રેરણા નું ઝરણું.
૮) સપનું થઈ જવું.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

"એક ભૂખ્યું સ્મિત" પ્રકાશન પહેલા યોજેલી વાર્તા સ્પર્ધામાં જે વાર્તા આપેલી તેને આશ્વાસન ઇનામ મળેલું અને તે ત્યાં પ્રકાશિત પણ થઇ પ્રતિલિપિ અને સક્ષમ મેગેઝિન દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી.

હતી.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

સાહિત્ય સન્માન અને પુરુષ સાથે સારો નાતો રહ્યો છે અત્યાર સુધીમાં 20 થી વધારે Open Mic એટેન્ડ કરી ચુક્યો છું.

પુરસ્કાર: માતૃભારતી પ્રથમ વાર્તાકાર વિજેતા.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

જેટલો બને એટલો સાહિત્યનોનો અભ્યાસ કરો અને ડીજીટલ અને સોશિયલ મિડિયા ઉપયોગ કરી સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનું કામ કરવું જોઈએ જેથી સાહિત્યનું સ્તર ઉપર આવી શકે. અને લોકો સાહિત્ય પ્રત્યે જાગૃત થાય.

સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમિરર પર મારો લખવાનો અનુભવ સારો રહ્યો છે સ્ટોરીમિરર સાહિત્ય ને પ્રદાન કરવાનું કાર્ય બહુ સારી રીતે કરી રહ્યું છે  છે. જે ને જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમિરર દરેક સાહિત્ય માટે અરીસા સમાન કામ કરી રહ્યું છે અને લોકોને સાચી દિશા દેખાડી રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ આવા કાર્ય કરતું રહે તેવી શુભેચ્છા.


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક શ્રી ગિરિમાલ સિંહ ચાવડા સાથેસાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.